રંગમોહન ૨૦૧૯ યુવક મહોત્સવ
થિયેટર ઇવેન્ટ
૧) એકાંકી
૨) સ્કીટ
૩) માઈમ
૪) મોનો એકટ
૫) મિમિક્રી
૨) સ્કીટ
૩) માઈમ
૪) મોનો એકટ
૫) મિમિક્રી
[ સ્કીટ ]
સ્કીટ જેને લઘુનાટક અને પ્રહસન પણ કહેવાય.
સ્કીટ માં સંવાદો થકી સમાજ અને સત્તાને પ્રહારો કરવામાં આવતા હોય છે.
સ્કીટ માં સંવાદો થકી સમાજ અને સત્તાને પ્રહારો કરવામાં આવતા હોય છે.
✓મોંઘવારી અને અચાનક થાય કાયદાના ફેરફારો થી લોકો કેવી મુશ્કેલીઓ ભોગવે છે તે કલાકારો દ્વારા દર્શાવવામાં આવતું હતું.
✓ સમાજના વિવિધ ટેબુ દર્શાવી તેનાથી થતા નુકસાન દર્શાવવામાં આવતા હતા.
✓ સત્તા માં જે હોય તેને સીધું કહી શકાય નહિ પણ નામ માં ફેરફાર કરીને કેમ વ્યંગ કરી શકાય તે સ્કીટ માં દર્શાવવામાં આવતું હતું.
(General Overview)
યુવક મહોત્સવમાં વૃક્ષો કેવા આડા આવે !
કોઈકને #આંબા આવે...
કોઈકને #બાવળિયા આવે...
#Students_of_Government Colleges and Departments are like #Subaltern in some events like Youth Festival and all.
કોઈકને #આંબા આવે...
કોઈકને #બાવળિયા આવે...
#Students_of_Government Colleges and Departments are like #Subaltern in some events like Youth Festival and all.
'Money Matter a lot'
ભારતના ચુંટણી પંચે પક્ષ માટે એક રકમ ફિક્સ કરી કે આનાથી વધુ ખર્ચ ચુંટણી સમયે ના કરવો જેનું કારણ કે જેની પાસે જાજા રૂપિયા એ જાજો પ્રચાર કરે અને લોકોને રૂપિયાથી પોતાની તરફેણમાં લઈ લે. તે અટકાવવા એક નિયમ બનાવ્યો જે તૂટી પણ શકે સત્તાધારી પક્ષ તરફ.
વાત યુવક મહોત્સવની કરીએ તો
આ સારી વાત છે કે કલા પાછળ આટલો ખર્ચ ખાનગી કોલેજ વાળા કરે છે એ, તેમને પોસાઈ છે ખર્ચ કરવો તો ભલે કરે...
પણ સામે શું થાય છે ???
સ્પર્ધકો ઓછા થઈ રહ્યા છે...
સરકારી સંસ્થાના વિધાર્થીઓ ઓછા આવી રહ્યા છે...
સેમેસ્ટર થી સમયનો અભાવ ઊભો થયો...
પણ સામે શું થાય છે ???
સ્પર્ધકો ઓછા થઈ રહ્યા છે...
સરકારી સંસ્થાના વિધાર્થીઓ ઓછા આવી રહ્યા છે...
સેમેસ્ટર થી સમયનો અભાવ ઊભો થયો...
"રૂપિયાના પ્રશ્નનું નિરાકરણ"
ભલે એ લોકો કહે પણ નહીં અને જતાવે પણ નહીં પણ મને ખબર છે કે Mahendrasinh સાહેબ Shakti ભાઈ વિરેન ભાઈ અને Dilip સર પોતાની અંગત આવક અને બહુ જાજો સમય એ કલા અને શૈક્ષણિક ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ પાછળ ખર્ચે છે.
"પણ"
બાકીના બધા વિદ્યાર્થીઓને આ મળતું હશે ???
"પણ"
બાકીના બધા વિદ્યાર્થીઓને આ મળતું હશે ???
ટુંકમાં કહીએ તો જ્યાં આ છાયોં ના મળે ત્યાં
[તો આ સરકારી સંસ્થાના વિદ્યાર્થીઓએ માની લેવાનું ]
[તો આ સરકારી સંસ્થાના વિદ્યાર્થીઓએ માની લેવાનું ]
"જો ભાગ લેવો હોય તો લેવાનો,
એક્સપર્ટ વગર જાતે કરવાનું,
જીતવાની આશા નહિ રાખવાની,
શીખવાની આશાએ યુવક મહોત્સમાં આવવાનું"
એક્સપર્ટ વગર જાતે કરવાનું,
જીતવાની આશા નહિ રાખવાની,
શીખવાની આશાએ યુવક મહોત્સમાં આવવાનું"
No comments:
Post a Comment