Menu

Wednesday 20 November 2019

વાંચન માટે વિશ્વાસપાત્ર કેવી રીતે આંકી શકાય ? Workshop on Quality and Authenticity of Web Resources.


Nowadays for reading and extra information, we prefer to read on online web resources as we access it in a few seconds but if we are looking for academic and research work, surely certain questions and confusions regarding authenticity of work may be raised in our mind.

Is everything reliable for academic reading on the internet?
Answer: Yes, no, maybe no, maybe yes.

How can we identify for our reading when we are writing assignments and research paper?


(Workshop)
Turnitin is an American commercial, Internet-based plagiarism detection service. it's founded in 1998 by four university students as a peer review application. In 2000 Turnitin.com launched and introduced a plagiarism prevention service.

As per Turnitin's report and research, we can evaluate and check the authenticity of reading sources on websites.

The rubric is built on five criteria:

• Authority: Is the site well regarded, cited, and written by experts in the field?
• Educational Value: Does the site content help advance educational goals?
• Intent: Is the site a well-respected source of content intended to inform users?
• Originality: Is the site a source of original content and viewpoints?
• Quality: Is the site highly vetted with good coverage of the topical area?

I have evaluated Article and about blog of Ashvinsir Chauhan and Dilipsir Barad with the help of given five criteria in rubric by Turnitin.



Ashvinsir Chauhan's blog


Points
0 to 4 Points
Authoritative
3
Educational Value
3
Intent
3
Originality
2
Quality
3.5










  




Authoritative:- He is a professor of Gujarat Vidhyapith. He did proper citation on work and his blog, articles, and travelogs are mentioned with reference and also personal experience so I have given 3 points. Educational value:- His some blogs give deep thinking and also questions raised in our mind so his blog regarded the source of content that meets instructional goals. Intent:- his intent to give a good source of information so 3 points. Originality:- In some blog, he mentioned book page number also for authenticity, some details retweeted by other writers with reference, combining it with repurposed content so 2 points. Quality:- it can be found good content with wide area coverage. 


Dilipsir Barad's blog


Points
0 to 4 Points
Authoritative
4
Educational Value
3.5
Intent
3
Originality
2
Quality
3.5

















વાંચન માટે પુસ્તકાલય કરતાં ઈન્ટરનેટનો ઉપયોગ વધી રહ્યો છે કારણકે આંગળીના ટેરવા પર હવે લાઇબ્રેરી આવી ગઈ છે. જાણકારી મેળવવા અને મનોરંજન માટે વાંચન કરવામાં આવે છે પણ જ્યારે વાત હોય અભ્યાસની તો આ ડિજિટલ યુગમાં અસાઈમેન્ટ અને રિસર્ચ પેપર માટે ઓનલાઇન વાંચન માટેની વિશ્વાસપાત્રતા કેટલી કરી શકાય ? શું બ્લોગ, વેબસાઇટ્સ અને વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મ અભ્યાસ માટેના વાંચનની યોગ્યતા ધરાવે છે ?તો તેનો જવાબ હા પણ અને ના પણ તો તે વિશ્વસનીયતા કેવી રીતે નક્કી કરી શકાય ?

ટર્નીટીનના (Turnitin) રિપોર્ટ અને રિસર્ચ પ્રમાણેના આંકડાઓ અને માહિતી પ્રમાણે વિદ્યાર્થીઓ વાંચન અને સંશોધન માટે કઈ વેબસાઇટ વધુ પસંદ કરે છે ? શા માટે કરે છે ? અને સાથે વાંચન માટેની ગુણવત્તા કેવી રીતે નક્કી કરી શકાય તે આ પાંચ મૂલ્યો થકી રજૂ કરી છે.

૧)પ્રમાણભૂત ૨)શેક્ષણીક મૂલ્ય ૩)ઉદ્દેશ ૪) મૂળતત્વતા અને ૫)ગુણવત્તા.

પ્રમાણભૂત અને મૂળતત્વતા 
વેબસાઇટ કે બ્લોગ લખનાર તજજ્ઞ છે કે વિદ્યાર્થી તે જાણવું જરૂરી છે.હા ગુણવત્તા તો વિદ્યાર્થીના લખાણમાં પણ હોય શકે તો તેને ગુણવત્તામાં વધુ પોઇન્ટ આપી શકાય છે પણ પ્રમાણભૂત તરીકે નિષ્ણાતની વાત વધુ માની શકાય જો તે સંપર્ણપણે વિગતો અને સંદર્ભ સાથે રજૂ કરે છે.

શેક્ષણીક મૂલ્ય
આપવામાં આવતી માહિતીઓ માત્ર જાણકારી આપવા કરતા તમે જે વાંચો છો તે તમને સર્જનાત્મકતા માટે કેટલું વિચારવા પ્રેરે છે ?
શું તે તમને ટીકાત્મક વલણ વિચારવા તક આપે છે ?
જો તમે ઉંડાણપૂર્વક વિચારીને સંશોધન કરી શકતા હોય અને અવનવા વિચારો સાથે લખી શકતા હોય તો તેની ગુણવત્તા સારી કહેવાય.

ઉદ્દેશ
શૈક્ષણિક વેબસાઈટ કે બ્લોગ પર શિક્ષણને વેપાર તરીકે હથિયાર બનાવીને જાહેરાતો મૂકી રૂપિયા રળવામાં આવે તો તેને યોગ્ય ઠેરવી શકાય નહિ.

મૂળતત્વતા
મુકવામાં આવેલ સાહિત્યના મૂળ સુધી પહોંચવા માટે વિગતપૂર્વક સંદર્ભ આપ્યો હોય તો તેને યોગ્ય ગણી શકાય.

ગુણવત્તા
આ સાહિત્ય વિશાળ ક્ષેત્રને આવરી લે તો તે સારું ગણાય.વાત હોય ગુણવત્તા અને સત્યતાની તો સંદર્ભ સાથે સરખાવીને માપી શકાય.

No comments:

Post a Comment